મોરબી સાર્થક વિદ્યામંદિરના બાળકોને કીડીયારું પુરવા માટે ટ્રેનિંગ અપાઈ
મોરબી તાલુકા મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ
SHARE
મોરબી તાલુકા મિશન નવ ભારતની ટીમ જાહેર કરાઇ
મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા અને મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી દ્વારા મોરબી તાલુકા યુવા મોરચાના હોદેદારોની વરણી કરાઈ છે.
મિશન નવ ભારત મોરબી તાલુકા યુવા પ્રમુખ પદે દિવ્યરાજસિંહ જાડેજા, મહામંત્રી પદે અભયભાઈ ઘોડાસરા અને ઓધવજીભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે આયુષભાઈ જાની, નિખિલભાઈ કુંભરવાડીયા, પારસભાઈ સોલંકી, ક્રિશભાઈ ગણાત્રા, મંત્રી પદે ધ્રુમીનભાઈ ગોસાઈ, ક્રિષ્નભાઈ સનાવડા, પ્રહલાદભાઈ પરમાર અને સુનીલભાઈ સાંતોલાની વરણી કરવામાં આવી છે.