મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરના મચ્છુ-1 ડેમની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE









વાંકાનેરના મચ્છુ-1 ડેમની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

ઉનાળામાં લોકોનો પ્રાણ પ્રશ્ન એટલે પાણીની તંગી હોય છે ત્યારે વાંકાનેર શહેરનાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ધોમધખતા તડકામાં વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મચ્છુ- 1 ડેમની મુલાકાત લેવામાં આવી હતી અને ડેમ ઉપર જઈને પાણીનાં પંપ અને લાઈનનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી ફેરફારો કરવા માટે જવાબદાર અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.




Latest News