મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરની શાળા બે આચાર્યનો વિદાય સમરોહ યોજાયો
મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી
SHARE
મોરબી જલારામ ધામ સદાવ્રતમા પ્રસાદ યોજી પુત્રના જન્મદીનની કરી ઉજવણી
મોરબીના ઘુંટું ગામના અગ્રણી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર યશના ૧૫માં જન્મદીન ની ઉજવણી મોરબીના જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે યશ કૈલા, જાદવજીભાઈ કૈલા(દાદા), અનસોયાબેન કૈલા (દાદી), વિનોદભાઈ કૈલા, કિરણબેન કૈલા, ગૌતમભાઈ કૈલા (સરપંચ-ઘુંટું), શિલ્પાબેન કૈલા, રીનાબેન તથા વનિતાબેન સહીતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતના અગ્રણીઓએ કૈલા યશને અભિનંદન પાઠવ્યા હતા.