મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE



































મોરબીની સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તલેખાબેન (હસ્તી) મહેતાનો ૧૭૭ મો એક દિવસીય  કેમ્પ યોજાયો હતો અને તેના માટે સૌજન્ય માતુ સવિતાબેન તથા પિતા આંબાભાઈ  પુનિત યાદમા આપવામાં અવાયું હતું અને મોરબીના બાયપાસ રોડે આવેલ સત્કાર સોસાયટીમાં તુલસી કુંજ એપાર્ટમેન્ટ ખાતે કેમ્પ યોજાયો હતો જેનો ૧૩૫ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા નિશીથ ઝાલરિયા, અશ્વિનભાઇ કાવર, અનિલભાઈ વાંસદડિયા, બિપીનભાઈ ઝાલરિયા તેમજ ત્યાંના રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.


















Latest News