મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન


SHARE



































મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન

મોરબીના આંદરણા ગામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાના મુખ્ય યજમાન ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર હતો જે ભાગવત કથા સંપન્ન થઈ ગયેલ છે આ કથાનું પિયુષ મહારાજ દ્વારા શ્રોતાઓને રસ પાન કરાવવામાં આવ્યું હતું અને કથામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી,  ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા. આ કથા દરમ્યાના જમ્મુમાં કરવામાં આવેલ આતંકી હુમલાના દિવંગતોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકાર “ઇંટનો જવાબ પથ્થરથી આપે” તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી.


















Latest News