મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે


SHARE



































મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિર યોજાશે

મોરબીની ઈડન ગાર્ડન સોસાયટી એસ.પી. રોડ ખાતે  ચિલ્ડ્રન એસ.એસ.વાય. શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 9 થી 18 સુધી બાળકો માટેની સિદ્ધ સમાધિ યોગ શિબિર યોજાશે અને આ શિબિરમાં 8 થી 14 વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકોને રજિસ્ટ્રેશન કરવા માટે આયોજકોએ જણાવ્યૂ છે.

ચિલ્ડ્રન એસ.એસ.વાય અત્યંત સરળ શક્તિશાળી,અસરકારક અને પરિણામલક્ષી યોગની સાધના છે જેમાં પ્રાણાયામ, ધ્યાન અને જીવન ઉધર્વગામી બનાવે તેવા વિષયોની ચાર્ટ બનાવી સમજ આપવામાં આવે છે. અને આ શિબિરથી બાળકનો સ્વભાવ શાંત બને અને તેની યાદ શક્તિમાં વધારો થાય તે સહિતના અનેક ફાયદા થાય છે. આ શિબિર આઠ દિવસની છે અને દરરોજ આશરે બે કલાકનો સમય હોય છે છેલ્લા દિવસે સવારથી સાંજ સુધી બહાર જવાનું હોય છે. આ શિબિરનું વિગતવાર માહિતી આપતું ઇન્ટ્રોડક્શન લેક્ચર સેમિનારના બાળકોના વાલીઓ માટે નીચેના વિગતે ઇન્ટ્રોડકશન લેક્ચર સેમિનાર વાલીઓ માટે તા.9 ના રોજ સાંજે 4.30 વાગ્યે રાખેલ છે આ શિબિરનો સમય સાંજે 4.30 થી 6:30 કલાકનો રહેશે અને ઈડન ગાર્ડન, એસ.પી. રોડ, મોરબી ખાતે યોજવામાં આવશે અને રજિસ્ટ્રેશન માટે નવનીતભાઈ કુંડારીયા (9825224898) અને ધ્રુવ દેત્રોજા  (9913111202)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.


















Latest News