મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો


SHARE









મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો.8 ની 48 બાળાઓનો દિક્ષાંત સમારોહ, વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ધો.3 થી 8 ની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ધોરણ આઠની વિદ્યાર્થીનીઓએ સુંદર નાટક રજૂ કર્યું હતું જેમાં દરેક શિક્ષકો અને આચાર્ય કેવી રીતે ભણાવે છે? તે રજૂ કર્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપ સૌ આગળ અભ્યાસ કરજો, ખુબજ મહેનત કરી, હોશિયાર બની શાળાનું અને આપના પરિવારનું નામ રોશન કરજો. અને ત્યાર બાદ ધો.8 ની તમામ બાળાઓએ શાળાના પ્રિન્સિપાલના અગુઠાનું નિશાન અને તેની ફરતે તમામ શિક્ષકોના અગુઠા અને અંતમાં તમામ દીકરીઓએ અંગુઠાની છાપ સાથેની છબી શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી,




Latest News