માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી


SHARE











મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવ બાળાઓએ સમગ્ર વર્ષ દરમ્યાન શાળામાં એક પણ દિવસની ગેર હાજરી વગર 100 ટકા હાજરી આપી છે, વર્ષ દરમ્યાન ટાઢ, તાપ, વરસાદમાં પણ આ બાળાઓએ હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે. બાળાઓમાં ચેતના કંઝારીયા, સોહાની હડિયલ ધો.5 આશા પરમાર, કૃપાલી પરમાર, રાજલ ચાવડા, તૃપ્તિ ચાવડા, પારૂલ હડિયલ, કાજલ ચાવડા અસ્મિતા ચાવડાનો સમાવેશ થાય છે. તેવી માહિતી શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આપેલ છે.






Latest News