ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ


SHARE











મોરબીના પત્રકારોના સંતાનોએ ધો.10 માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબીના બે પત્રકારના સંતાનોએ ચાલુ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા આપેલ હતી જેનું પરિણામ જાહેર થયું છે તેમાં બંને પત્રકારના સંતાનો ઉત્કૃષ્ઠ પરિણામ સાથે પાસ થયેલ છે.

આ વર્ષે ધો. 10 બોર્ડની પરીક્ષા મોરબીના વિટીવીના પત્રકાર હરનિશભાઈ જોશીની દીકરી જોશી દિયા હરનિશભાઈએ આપેલ હતી જેમાં તેને 83.75 પીઆર સાથે બી-વન ગ્રેડ મેળવીને માતપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આવી જ રીતે મોરબીના પત્રકાર રવિભાઈ મોટવાણીના દીકરા પરિન રવિભાઈ મોટવાણીએ ધો.10ની પરીક્ષા આપેલ હતી જેમાં તેને 87.57 પીઆર સાથે એ-ટુ ગ્રેડ મેળવીને માતાપિતા, પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. ઉલેખનીય છેકે, દિયા જોશીએ ધો.10 પછી હવે આગળ ઇજનેર બનાવ ઈચ્છે છે અને પરિન મોટવાણી ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડીને પોતાના પિતા અને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે. આ બંને વિદ્યાર્થીઓને મોરબીના પત્રકારોઅભિનંદન પાઠવીને શુભકામનાઓ પાઠવી હતી.






Latest News