મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ડેમમાંથી માટી કાઢતું જેસીબી કમોસમી વરસાદના પાણીમાં ડૂબી ગયું


SHARE









ટંકારાના બંગાવડી ડેમમાંથી માટી કાઢતું જેસીબી કમોસમી વરસાદના પાણીમાં ડૂબી ગયું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ ડેમમાંથી માટી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં બુધવારે સાંજના સમયે પડેલા વરસાદના લીધે ડેમની આસપાસના વિસ્તારમાંથી પાણી ડેમમાં આવ્યું હતું અને જે જગ્યાએ કામ ચાલી રહ્યું હતું ત્યાં જેસીબી મૂકીને તેનો ડ્રાઈવર બહાર ગયો હતો અને તે પાછો સાઇટ ઉપર આવ્યો હતો ત્યારે તેનું જેસીબી પાણીમાં ડૂબી ગયેલ હતું આમ કમોસમી વરસાદનું પાણી ડેમમાં માટી કાઢીને કરવામાં આવેલ ખાડા ભરાઈ જવાથી જેસીબી તે પાણીમાં ડુબી ગયુ હતું ત્યાર બાદ ક્રેનની મદદથી તેને બહાર કાઢવા માટેનું કામ કરવામાં આવ્યું હતું.




Latest News