મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના 21 માં પાટોત્સવની  ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહંતશ્રી ભાવેશ્વરીમાં તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી પણ ત્યાં હાજર રહ્યા હતા આ તકે યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવ્યુ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ ભાલોડીયા, ઓડીયાભાઈ, ઠાકરશીભાઈ પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા, રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા, જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા,  દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેવું આશ્રમના સેવક મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News