મોરબી: પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી
મોરબી મ.ન.પા.ની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિસ્તારના સખીમંડળો માટે આજીવિકા કેમ્પનું આયોજન કરાયું
SHARE
મોરબી મ.ન.પા.ની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિસ્તારના સખીમંડળો માટે આજીવિકા કેમ્પનું આયોજન કરાયું
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત બનેલા સખીમંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સખીમંડળની બહેનો ઘરે બેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન કામ તથા અન્ય હસ્તકલા અંતર્ગત વસ્તુઓ બનાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કેમ્પનો લાભ ૨૯ જેટલા સખીમંડળના બહેનો તથા અન્ય સ્થાનિક લાભાર્થી બહેનોએ લીધો હતો વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી.શાખા સહયોગ કોમ્પ્લેક્ષ, ખારા કુવા શેરી જુના બસ સ્ટેન્ડપાસે, સરદાર રોડ ફોન નં. ૦૨૮૨૨-૨૨૦૨૩૫ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે.