મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રથમ વખત ટાઈપ-૧ ડાયાબિટીસ સેમિનાર યોજાયો


SHARE



































મોરબીમાં પ્રથમ વખત ટાઈપ-૧ ડાયાબિટીસ સેમિનાર યોજાયો

મોરબીના રવાપર રોડે આવેલ આઈએમએ હોલ ખાતે ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો પ્રથમ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં ૫૦ થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમીનારમાં IMA મોરબી, IAP મોરબી, RSSDI Gujarat Chapter, JDF (Juvenile Diabetes Foundation) રાજકોટનો ખુબ સહયોગ મળ્યો હતો. આ સેમીનારમાં ડો.સાગર બરાસરા, ડો.સંદીપ મોરી, ડો.મલય પારેખ અને ડો.ચિરાગ અઘારાએ વક્તવ્ય આપ્યું હતું.


















Latest News