મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ-ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE

















મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષના રોપાનું વિતરણ-ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વજેપર ખાતે આવેલ કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના પરિસરમાંથી સંસ્થા દ્વારા વિવિધ જાતિના વૃક્ષોના રોપવામાં આપવામાં આવ્યા હતા તકે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. તો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સામાજિક વનીકરણ રેન્જ મોરબીની સાથે રહીને ધરમપુર પાસે નવા ડેવલોપ થતા બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ મોરબીના લોકોને પણ વૃક્ષા રોપણ કરવા માટેની અપીલ કરી હતી. આ તકે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલા, સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.




Latest News