મોરબી રેલ્વે સ્ટેશન રોડે વર્લીફીચરના આંકડા લેતા બે શખ્સો ૨૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી: ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
SHARE
મોરબી: ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
મોરબીને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા માટે એસપી દ્વારા એલસીબીના પીઆઇને જરૂરી સુચના આપવામાં આવી હતી જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા પાસા હુકમ અન્વયે સંજયકુમાર ધમાભાઇ સાબળીયા જાતે કોળી (ઉ.૨૫) રહે. ચોરવીરા (થાન) તા.સાયલા વાળો ઇંગ્લીશદારૂના ગુન્હામાં સંડોવાયેલ હતો જેથી કરીને તેને પકડીને પાસા હેઠળ રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે