મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ-ક્રિષ્ના ચેરિટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોપાનું વિતરણ કરાયું


SHARE













મોરબીમાં લાયન્સ ક્લબ-ક્રિષ્ના ચેરિટેબલ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રોપાનું વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત અંતર્ગત વિનામૂલ્યે ફળાવ તેમજ છાંયડો આપતા વૃક્ષના ૧૫૦૦ જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટને લાયન્સ ક્લબ મોરબી સિટીના વર્ષ ૨૦૨૫/૨૬ નવા વરાયેલાં પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના વરદહસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ રૂપાલા, કેશુભાઈ દેત્રોજ, હરખજીભાઈ સુવારીયા, ચંદુભાઈ કુંડારીયા, ભીખાભાઈ લોરીયા, મણીલાલ કાવર, અમરશીભાઇ અમૃતિયા, અમૃતલા શૂરાણી, એ.પી.કાલરીયા, મહાદેવભાઈ ઊંટવાડીયા, મહાદેવભાઈ ચીખલિયા, પ્રાણજીવન રંગપડીયા રશ્મિકા રૂપાલા, વાસુ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા. અને લોકોને વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News