મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલયમાં વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ


SHARE









મોરબીના જોધપર (નદી) ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલયમાં વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન ગણાય અને સાથે સાથે ટેકનિકલ, વ્યવસાયિક અને વ્યવહારુ કુશળતાઓ પણ જરૂરી બને છે એ બાબત પર વિશેષ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓને ‘PMKVY, Skill India Mission, ITI તાલીમ, ASEEM પોર્ટલ વગેરે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ’ વિશે માહિતી આપવામાં આવી અને તેને જીવનમાં કેવી રીતે લાભદાયી બનાવી શકાય તે સમજાવવામાં આવ્યું હતું. જેન્ડર સ્પેશિયલિસ્ટશ્રી રાજદીપ પરમાર દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુશળતા વિકસાવવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકઓ તથા વિદ્યાર્થીઓ




Latest News