મોરબીમાં મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતો નવો બ્રીજ મંજુર
માળીયા (મી)ના ખાખરેચી ગામે ધારાસભ્યનું ખેડૂતો દ્વારા કરાયું સન્માન
SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે ધારાસભ્યનું ખેડૂતો દ્વારા કરાયું સન્માન
માળીયા તાલુકાનાં ખેડૂતોના ખેતરમાંથી પાવરગ્રિડની લાઇન પસાર થઈ રહી હતી જેના વળતર તેમજ રોડ કપાતના વળતર માટે ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆતો કરી હતી જેથી તેઓને પૂરતું અને સંતોષકારક વળતર મળે તેના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેથી ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતો દ્વારા ખાખરેચી ગામે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરીને તેનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, માળિયા તાલુકાના ભાજપ સંગઠનની ટીમ, આગેવાનો, સરપંચઓ અને કાર્યકર્તાઓ સહિતના હાજર રહ્યા હતા.
