મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા
Morbi Today
વાંકાનેરમાં 26 વર્ષના યુવાનનો જીવ 108 ની ટીમે બચાવ્યો
SHARE








વાંકાનેરમાં 26 વર્ષના યુવાનનો જીવ 108 ની ટીમે બચાવ્યો
રવિવારે સવારે 108 ની ટીમે કોલ મળ્યો હતો કે, વાંકાનેરમાં 26 વર્ષના દિલીપભાઈ ધરમશીભાઈ નામના યુવાનને ખેંચ આવી છે અને તેની તબિયત લથડી ગઈ હતી જેથી વાંકાનેર 108 ના ડો. દર્શન અને ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને ERCP ડો. મહેતાના માર્ગદર્શનથી EMT મિર પ્રવીણ અને પાઇલોટ લાલજીભાઈએ યુવાનને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ શિફ્ટ કરેલ છે.
