મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા


SHARE









મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા

મોરબી ગૌરક્ષક  વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજનો  પવિત્ર મહિનો એટલે કે  શ્રાવણ માસના દિવસે બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી 2 બોલેરો પીકપ ગાડીમાં પાડા જીવોને ભરીને કતલ ખાને લઇ જતા હોવાની હકીકત આધારે વોચ રાખી હતી તેવામાં કચ્છ બાજુથી બોલેરો ગાડી નંબર GJ 12 CT  0062 અને GJ 12 BZ 4341 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરી હતી ત્યારે તેમાંથી 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બચાવ્યા હતા અને પાસ પરપીન્ટ વગર કચ્છ કનૈયામાંથી અબોલ જીવને વાહનમાં ભરીને કતલ કરવા લઈ જતાં હતા તેવું સામે આવ્યું હતું જેથી જોડીયા  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને અબોલજીવને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે




Latest News