રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રસ્ટને આર્થિક મદદ કરીને દીકરીના જન્મદિનની ઉજવણી કરતાં સંજયભાઈ ભટાસણા


SHARE







મોરબીમાં ટ્રસ્ટને આર્થિક મદદ કરીને દીકરીના જન્મદિનની ઉજવણી કરતાં સંજયભાઈ ભટાસણા

મોરબી શહેરમાં ઘણા બધા લોકો દ્વારા પોતાના જન્મ દિવસ અને યાદગાર દિવસોની ઉજવણી અન્ય લોકોની સેવા કે આર્થિક મદદ કરીને કરતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની અંદર આવતા ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતાં મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા તેમજ યુવા ઉદ્યોગપતિ અને રાજકીય આગેવાન સંજયભાઈ ભટાસણાએ તેમની દીકરી ઝરણાના જન્મદિવસ નિમિત્તે ગંગાધામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટમાં આર્થિક સહયોગ આપીને તેની દીકરીના જન્મ દિવસની ઉજવણી કરી હતી આમ અન્ય લોકોને પણ તેમાંથી પ્રેરણા મળે તેવું કાર્ય સંજયભાઈ ભટાસણા દ્વારા કરવામાં આવેલ છે






Latest News