મોરબીમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે સરકારી ફરમાન
મોરબી માળીયા વિધાનસભા સીટના નવા મતદારોને સન્માનીત કરાયા
SHARE
મોરબી માળીયા વિધાનસભા સીટના નવા મતદારોને સન્માનીત કરાયા
આગામી સમયમાં ચુંટણીઓ આવી રહી હોય ચુંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર નવા મતદારોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
મોરબીના સામાકાંઠે આવેલી રાંદલ વિદ્યાલય ખાતે મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા નવા યુવા મતદારનો સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮ વર્ષના થયા બાદ જે યુવાનો પ્રથમવાર જ મતદાન કરવાના છે તેવા નવયુવાનોને જોડવામાં આવ્યા અને તેમનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વધુમાં વધુ યુવાવર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.