મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE



































મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા

મોરબી મહાનગર પાલિકા  દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. મોરબીમાં સૌપ્રથમ વાર મહાનગરપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિક ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર સંજય સોની હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે  વિજેતા સ્પર્ધકોને  એવોર્ડસ,સર્ટિફિકેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં ભારત વૈશ્વિક ઓલિમ્પિક માટે હોસ્ટ બની રહ્યુ છે ત્યારે ત્યારે વધુમાં વધુ એવોર્ડ મેળવી દેશ અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા માટે ખેલાડીઓને અધિકારી અને પદાધિકારીઓએ શુભકામનાઓ પાઠવી હતી. અને ખાસ કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાપાલિકા દ્વારા મોરબી સિટી ઓલિમ્પિકનું ટૂંકાગાળામાં સુંદર આયોજન કર્યું તેવા માટે કમિશનર સ્વપ્નિલ ખરે અને ટીમને અભિનદન આપેલ હતા


















Latest News