મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ


SHARE









વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ

વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સરકારની સુચના અંતર્ગત એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ મુજબ શાળાની દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ, સ્ત્રી આરોગ્યની સમજ અને માસિક દરમીયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં શાળાના મહિલા નોડલ રેખાબેન અને તૃપ્તિબેન દ્વારા બાળાઓને સમજ આપવામાં આવી હતી. આ શાળાના આચાર્ય પંડ્યા ચિરાગભાઈ દ્વારા બેગ લેસ ડે અંતગર્ત બાળકોને રમત દ્વારા શિક્ષણ મેળવવું તેની માહિતી આપી હતી.




Latest News