મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા મહિલાએ આયખુ ટુંકાવ્યું
મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું
SHARE
મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું
મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં આવેલ કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહી ઊચે તેવામાં ગઇકાલે ત્યાં નાની અને મોટી બાળાઓએ નવદુર્ગા સ્વરૂપે તૈયાર કરવામાં આવી હતી અને અલગ અલગ માતાજીનું સ્વરૂપ બાળાઓએ ધારણ કર્યું હતું અને ગણપતિ બાપાની આ દીકરીઓએ માતાજીનાં રૂપે આરતી કરી હતી ત્યારે નવદુર્ગા સાક્ષાત ગણપતિ બાપાની આરતી કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.