મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીનુ ગૌરવ: ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના ડિરેકટર તરીકે પસંદગી કરાઇ


SHARE



































મોરબીનુ ગૌરવ: ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના ડિરેકટર તરીકે પસંદગી કરાઇ

મોરબીના ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની તાજેતરમાં લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમા ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી મોરબી  સહિત સમગ્ર ગુજરાતમાંથી તેને શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.

વૈશ્વિક સ્તર પર રમતી લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર તરીકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની પસંદગી કરવામાં આવેલ છે જે મોરબી માટે ગૌરવની વાત છે. વધુમાં માહિતી આપતા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી છે અને આગામી સમયમાં સિઝન 4ની જાહેરાત થવાની છે જેમાં ક્રિકેટમાંથી નિવૃત થયેલ ખેલાડીઓની જુદીજુદી ટીમો બનાવવામાં આવશે અને ત્યાર બાદ તેઓની વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. હાલમાં પ્રથમભાઈ અમૃતિયાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.


















Latest News