મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગાર પત્ર એનાયત માટે વિશેષ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં રોજગાર પત્ર એનાયત માટે વિશેષ કાર્યક્રમ યોજાશે

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી ૮ ઓક્ટોબરના રોજ પંચમુખી હનુમાનજી ખાતે રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયતકરવા કાર્યક્રમ યોજાનાર છે.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં તા ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહઅંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબરના રોજ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયતઅને ઉદ્યોગો સાથે એમઓયુમાટેના જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે




Latest News