ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા નજીક નવા બનતા રોડનું બાંધકામ સમિતિના ચેરમેને જાત નિરીક્ષણ કર્યું


SHARE







મોરબીના ગાળા નજીક નવા બનતા રોડનું બાંધકામ સમિતિના ચેરમેને જાત નિરીક્ષણ કર્યું

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તાના કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકોને સારા રોડ રસ્તાની સુવિધાઓ મળે તે માટે બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા કામનું જાત નિરીક્ષણ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના ગાળા નજીક નવા રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા સ્થળ ઉપર પહોચ્યા હતા અને તેઓએ કામનું જાત નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાકટરને જરૂરી સૂચન કર્યા હતા






Latest News