મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મહેતાના  195 માં કેમ્પનું ગઇકાલે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની ૩૮ મી પુણ્યતિથિ દમયંતીબેન જયેન્દ્રભાઈ  નિરંજની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને સો ઓરડી વિસ્તારમાં માળિયા- વનાળિયા મેઇન રોડ મોરબી-૨ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ડો હસ્તીબેન મહેતા દ્વારા દર્દીનું વજન કરી, ત્રણ દિવસની સારવાર માટે દવા આપવામાં આવી હતી અને ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક કરી આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા શ્રીમતી મનિષા તથા સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે, સુદીપ વોરાએ સેવા આપેલ હતી.






Latest News