ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો


SHARE







મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે યોજવામાં આવેલ પ્રીવાયબ્રન્ટ સમિટનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૨૦૦ થી પણ વધારે ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા અને રસ પૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી, મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય  ખેતી મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News