મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો
મોરબી સિવીલના ડોકટરે બે જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા
SHARE
મોરબી સિવીલના ડોકટરે બે જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા
મોરબી સિવીલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજાએ એક જ દિવસમાં બે જટિલ ઓપરેશન કર્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે ઓપરેશન મોરબી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપવામાં આવેલ છે. અને ડો.વિમલ દેત્રોજાએ જે બે ઓપરેશન કર્યા હતા તેમાં ગાંઠ અને પગના ઓપરેશનનો સમાવેશ થાય છે