ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિવીલના ડોકટરે બે જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા


SHARE







મોરબી સિવીલના ડોકટરે બે જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કર્યા

મોરબી સિવીલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજાએ એક જ દિવસમાં બે જટિલ ઓપરેશન કર્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં જે ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે ઓપરેશન મોરબી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરી આપવામાં આવેછે. અને ડો.વિમલ દેત્રોજાએ જે બે ઓપરેશન કર્યા હતા તેમાં ગાંઠ અને પગના ઓપરેશનનો સમાવેશ થાય છે 






Latest News