મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી
SHARE
મોરબી પાલિકાના માજી પ્રમુખે વડીલોને તીર્થયાત્રા કરાવી લગ્નની વર્ષગાંઠ ઉજવી
મોરબી પાલિકાના માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાએ લગ્નની ૩૬ મી વર્ષગાંઠ નિમિતે અમદાવાદના ૪૦ જેટલા વડીલોને દક્ષિણ ભારતના તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી જેમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, બાલાજી, મૈસુર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે અને તા ૧૧ થી લઈને ૨૨ ડિસેમ્બર સુધી આ યાત્રામાં વૃધ્ધાશ્રમના વડીલોને લઈને ગયા છે અને તેઓના ભોજન અને રહેવા સહિતનો દિનાબા જાડેજા અને તેઓના પતિ જયવંતસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો હતો