ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગૌસેવા


SHARE







મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગૌસેવા

માળીયા મિયાણાંના સરવડ ગામે આવેલ શ્રી નાગબાઈમા ગૌશાળા ખાતે અબોલપશુ ગૌમાતાની સેવાના ભાવ સાથે તેમને પૌષ્ટિક આહાર મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખોળ અને સૂકાચારા માટે અનુદાન આપવામાં આવ્યું હતું આ તકે પૂર્વ પ્રમુખ ભીખાભાઈ લોરીયાપ્રોજેક્ટ ચેરમેન ચંદુભાઈ કડીવાર તથા સંસ્થાના પ્રમુખ ટી.સી. ફુલતરિયા હાજર રહેલા હતા અને ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા હતા






Latest News