ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબી લાયન્સ ક્લબ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ અને એચસીજી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા ૨ ને રવિવારે સવારે ૯ થી ૧ કલાક સુધી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મગજની ગાંઠ, બીપી ડાયાબીટીસ, કાન-નાક, હૃદયરોગ નિષ્ણાંત, કેન્સર, ફેફસાના રોગો અને ગળાના રોગોના નિષ્ણાંત તેમજ હરસ-મસાના રોગોના નિષ્ણાંત તેમજ સ્ત્રી રોગ, બાળ રોગ નિષ્ણાંત સહિતના ડોકટરો સેવા આપશે કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી, રવિન્દ્ર ભટ્ટ, સમીર ગાંધી અને વીરેન્દ્ર પાટડીયા છે અને લાયન્સ ક્લબ નઝરબાગના પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા અને સેક્રેટરી દિનેશ વિડજા સહિતની ટીમ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News