ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી બાર એસો. ના હોદેદારોનું કરાયું સન્માન


SHARE







મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબી બાર એસો. ના હોદેદારોનું કરાયું સન્માન 

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબી બાર એસોસિયેશનના સતત ૮ મી વખત ચુંટણી જીતેલા પ્રમુખ જીતેન્દ્રસિંહ જાડેજા(જીતુભા), ઉપપ્રમુખ ચિરાગભાઈ કારીયાસેક્રેટરી જીતેનભાઈ અગેચાણીયાજો.સેક્રેટરી કાસમભાઈ ભોરિયાકારોબારી સદસ્ય ઉદયસિંહ જાડેજાનું સ્વાગત સન્માન લાભ એસોસીએટ (કેયુરભાઇ પંડ્યા) ની ઓફીસ ખાતે કરવામા આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડીમોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ તથા તપનભાઈ દવે, ઉપપ્રમુખ તથા પ્રભારી ધ્રુવકુમારસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઈ ગરચરકેયુરભાઈ પંડ્યા, રાહુલભાઇ હુંબલ, મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરિયાઆઇટીએસએમ ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું

 






Latest News