ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૫ મી ડીસેમ્બર તુલસી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં ૨૫ મી ડીસેમ્બર તુલસી દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન

આપણાં ઉત્સવ, આપણે દ્વારનાં અનુસંધાને વર્તમાન રોગચાળાને ધ્યાને લઈને લોક જાગૃતિ માટે "તુલસીનાં ઔષધિય ગુણ" વિષેનો વિડીયો બનાવીને સ્પર્ધામાં ભાગ લેવા આહવાન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આગામી ૨૫ મી ડિસેમ્બર  એટલે કે તુલસી દિવસ ઉજવાશે.જેમા આપણાં ઉત્સવો આપણે દ્વારે લોક જાગૃતિ માટે વર્તમાન સમયમાં રોગચાળાને ધ્યાનમાં લઈને ઘરે બેઠાં તુલસી ક્યારે કે કુંડા પાસે તુલસીનાં ઔષધિય ગુણો વિશેનો વિડીયો બનાવીને મોકલી આપવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધામાં કેટેગરી મુજબ ભાગ લેવાનો છે.ઘરે બેઠાં તુલસીનાં છોડ પાસે બેસી તુલસીનાં ઔષધિય ગુણધર્મો વિશે માહિતી આપતો વિડીયો બનાવીને સ્પર્ધાની છેલ્લી તા.૨૫ ડીસેમ્બર રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) માંથી કોઇએક નંબર ઉપર મોકલી આપવા જણાવાયેલ છે.

  






Latest News