વાંકાનેરના કેરાળા ગામે ૨૬ વર્ષના નરગીશ આરીફભાઇ બાદી બન્યા સરપંચ
મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી
SHARE









મોરબી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી
૨૨ મી ડિસેમ્બર ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમની યાદમાં આજે અહીંની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં નેશનલ મેથેમેટીક્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અનુસંધાને વિવિધ વયજુથના વિધાર્થીઓએ જુદાજુદા મોડેલ્સ, ચાર્ટ, મેથ્સ ગેમ્સ વગેરે પ્રસ્તુત કર્યા હતા.તે ઉપરાંત ક્વીઝ અને શ્રીનિવાસ રામાનુજમના જીવન પર વક્તવ્ય પણ વિધાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુમંત પટેલ તથા પ્રિન્સિપાલ સના કાઝીએ બિરદાવ્યા હતા
