મોરબી નજીક ચરાડવા પાસે કેનાલમાથી હત્યા કરીને સળગાવેલી યુવાનની લાશ મળી
મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું
SHARE
મોરબીમાં વિહિપ-બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલન કરાયું
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતેથી આ સંચાલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ શૌર્ય સંચલન મોરબી શહેરના જાહરે માર્ગો પર થઈને વાંકાનેર દરવાજા પાસે આવેલ વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવ્યું હતું આ તકે વિહિપ કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા