મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો


SHARE









મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો

સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી તથા મોરબી એ ડિવિઝન પોલીસ સી-ટીમ દ્વારા મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજમાં વિમેન્સ સેફ્ટી તથા મહિલાઓને જાગૃત કરતો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી,  પ્રમુખ યુગભાઈ પૂજારા અને મેહુલભાઈ પરમાર તથા  મોરબી શહેર બજરંગ દળ પ્રચાર પ્રસારક યશભાઈ પરમાર  મોરબી એ ડિવિઝન સી-ટીમના પીએસઆઈ નમ્રતાબેન ગઢવી સહિતના હાજર રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.




Latest News