મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી


SHARE









મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીરમિક કારખાના સામે સચિયાર કોમ્યુનિકેશન નામની દુકાન ધરાવતા યુવાને અગાઉ ફરિયાદ કરી હતી તેનો ખાર રાખીને તથા તે યુવાનના ભાઈ સાથે રૂપિયાની લેતીદેતી બાબતનું મન દુઃખ રાખીને યુવાન તથા તેના ભાઈને ફોન ઉપર ધાક ધમકી આપીને પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ મયુર સોસાયટી પાછળ રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા (25)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગીરથભાઈ રતિલાલ ઠોરિયા રહે. બગથળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યૂ છે કે આરોપી સામે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને તથા ફરિયાદીના ભાઈ નરસિંહ સોઢા સાથે રૂપિયાની લેતી દેતી બાબતનું મન દુઃખ રાખીને ફરિયાદી તથા તેના ભાઈ સાહેદ સરદારસિંહ સોઢાને મોબાઈલ ફોન ઉપર આરોપી દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવી હતી અને પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News