મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન


SHARE









મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન

મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી ટીમ દ્વારા મહાનગર પાલિકા અને મોરબી અને માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્મમાં શ્રી રાજપૂત કરણીસેના, ગુજરાત રાજપૂત યુવાસંઘ મોરબી શાખા તેમજ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી. અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલો, અગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજ માટે સમાજલક્ષી અને સમાજ કલ્યાણ માટે એક બંધારણ બનાવવામાં પણ આવેલ છે. તેની જાહેરાત પણ મેલડીધામ મધુપુરથી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. તેમ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યુ છે. 




Latest News