મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા


SHARE









મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા

મોરબીમાં આવેલ ખાખરેચી દરવાજા પાસે વર્ષો પહેલા નગરપાલિકા હતી ત્યારે જુદાજુદા સમયે બે જાહેર સુલભ શૌચાલય બનાવવામાં આવ્યા હતા જોકે, છેલ્લા ઘણા વર્ષોથી તે બંને બંધ પડ્યા હતા અને બિન ઉપયોગી હતા તેને મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી વડે ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવેલ છે અને હાલમાં શૂલભ શૌચાલયને તોડીને જમીન ખુલ્લી કરવામાં આવેલ છે ત્યાં ભવિષ્યમાં રોડ બનાવીને શહેરમાંથી સામાકાંઠે આવવા જવા માટેનો જે બેઠપૂલનો રસ્તો છે ત્યાં જે ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે તેને ઉકેલવામાં આવશે. તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે




Latest News