મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ & ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–૨૦૨૬ યોજાઇ મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું


SHARE





મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું

મોરબીના પર્યાવરણપ્રેમી અને મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઇ ઠક્કરને તાજેતરમાં એમની અલગારી રખડપટ્ટી દરમ્યાન આ અલભ્ય સર્પનાં સંકેત વાળું મોર પીચ્છ પ્રાપ્ત થયું હતું. આપ જોઈ શકો છો તેમ મોરપીચ્છાનાં કેન્દ્રમાં બરોબર વચ્ચે સાપનાં ફેણની પ્રતિકૃતિ અને ઉપરના ભાગે સાપની જીભ જેવો આકાર જોવા મળે છે. પ્રકૃતિનાં પોતાના પણ અનેક રંગો છે અને આપણે ત્યાં જેમ બાળકો વિવિધ વેશભુષા દ્વારા અલગ અલગ પ્રાણીઓનો વેષ રચે છે તેમ પ્રકૃતિ પણ ક્યારેક પોતાની અસલ ઓળખને બદલે અન્યની શકલની નકલ રચતી જોવા મળે છે.




Latest News