વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનમાંથી ૨૨ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના જીવાપર ગામે વાડીએ વીજ શોક લગતા પાંચ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના જીવાપર ગામે વાડીએ વીજ શોક લગતા પાંચ વર્ષના બાળકનું મોત
મોરબી તાલુકાના જીવાપર ગામે વાડીએ રહેતા પરિવારના પાંચ વર્ષના બાળકને કોઇ કારણોસર ઈલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના આમરણ પાસે આવેલ જીવાપર ગામે રહેતા મુકેશભાઈ કડેરીના પાંચ વર્ષના દીકરા સંદીપને કોઈ કારણોસર વાડીએ ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને નિમેષભાઈ રતિલાલભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ લઈને આવ્યા હતા અને અકસ્માતનાં બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં મૃતક યુવાન ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને કામ બારોબર ચાલતું ન હોવાથી તેને આર્થિક સંકળામણના લીધે યુવાને આપઘાત કરેલ છે અને થોડા મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થાય હતા અને હાલમાં યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે