વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી વી.સી.હાઈસ્કૂલની કૃતિ વિજ્ઞાનમેળામાં વિજેતા


SHARE







મોરબી વી.સી.હાઈસ્કૂલની કૃતિ વિજ્ઞાનમેળામાં વિજેતા

મોરબી શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ દ્વારા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ-૩ માં મોરબીની સરકારી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલની કૃતિ My App : My Study પ્રથમ ક્રમાંક વિજેતા બનેલ છે આ ક્રુતિ શાળાના ધો.11 (સાયન્સ)ના વિદ્યાર્થીઓ ગાંભવા જય અને ઝાલા આશિષ દ્વારા તૈયાર કરવા આવી હતી અને તેને એક Educational Application બનાવી છે જેને શાળાના શિક્ષક અમિતભાઇ તન્ના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું આ સફળતા માટે વી.સી. હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ડી.એ. ગોગરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે અને જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા લાગણી વ્યક્ત કરલે છે




Latest News