મોરબીના ઉંચી માંડલથી તળાવીયા (શ) જવાના રસ્તા પાસેથી પિસ્તોલ સાથે એક પકડાયો
વાંકાનેર શહેર-તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદેદારો નિમાયા
SHARE
વાંકાનેર શહેર-તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદેદારો નિમાયા
અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) દિલ્હીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અઘ્યક્ષ જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર તાલુકાના અને વાંકાનેર શહેરના સમસ્ત કોળીની અલગ અલગ હોદ્દાઓમાં નીમણુંક કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, ગ્રામ પંચાયતનાં સરપંચઓ તથા આગેવાનો અને બહેનોએ ઉત્સાહી પૂર્વક હાજરી આપી હતી.