મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હોલમાં પદાધિકારી-અધિકારીની હાજરીમાં મહિલા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ 


SHARE







મોરબીના ટાઉન હોલમાં પદાધિકારી-અધિકારીની હાજરીમાં મહિલા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ 

૮મી માર્ચના રોજ અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને મોરબીના ટાઉન હૉલ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં સરકારની જુદીજુદી યોજનાઓને લોકો સુધી પહોચડવા માટે સારી કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને સન્માનીત કરવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા, ચેરમેન અજયભાઇ લોરીયા, ભાજપના યુવા આગેવાન જીગ્નેશભાઈ કૈલા, મંજુલાબેન દેત્રોજા તેમજ મોરબી પાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યો અને કલેક્ટર જે.બી. પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, મોરબી પ્રાંતઅધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, મહિલા અને બાળ અધિકારી મન્સુરી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News