રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપી અને વિનય કરાટે એકેડેમી દ્વારા નારી શક્તિસંમેલન-સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાયો


SHARE







મોરબીમાં એબીવીપી અને વિનય કરાટે એકેડેમી દ્વારા નારી શક્તિસંમેલન-સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાયો

મોરબીમાં એબીવીપી અને વિનય કરાટે એકેડેમી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આર.ઑ. પટેલ મહિલા કોલેજ ખાતે "નારી શક્તિ સંમેલન સેલ્ફ ડિફેન્સ વર્કશોપ & વક્તવ્ય" યોજવામાં આવ્યું હતું તેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ નસીમબેન ખોખર અને યોગ કોચ વાલજીભાઈ ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ૨૦૦ થી વધુ બહેનોને ઉપસ્થિતિ રહ્યા હતા 






Latest News