મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસે રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસે રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગ રૂપે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી મહિલાઓની "શક્તિ વંદના" રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં જીપ, કાર, બુલેટ, બાઈક, સ્કૂટર સાથે મહિલાઓ અને યુવતીઓ જોડાઈ હતી અને બાદમાં આ રેલી ટાઉનહોલ ખાતે પૂરી કરવામાં આવી હતી અને ત્યાં  મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસ નિમેત્તે શક્તિ વંદનાના કાર્યક્રમમાં જુદીજુદી કૃતિ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવા માટે રંજનબેન, ધરતીબેન, વિશાખાબેન, મયુરીબેન સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News